મિત્રો જો તમે પણ બ્લોગ બનાવ્યો હોય અને જો‌ તમારી પાસે બ્લોગને અપડેટ કરવાનો સમય ન હોય તો બ્લોગ માટે આપ ઓપરેટર રાખી શકો છો... માત્ર rs 300/month માં.....સંપર્ક કરો.. વારીશ ખોખર, મો 9714989219...

મિત્રો જો તમે પણ આ રીતે બ્લોગ બનાવવા માંગતા હોય તો મારો સંપર્ક કરો...માત્ર 500 રૂ મા બ્લોગ બનાવો... બ્લોગ બનાવી તેને ઓપરેટ કરતા શીખવ્વામા આવશે ....મો. ૯૭૧૪૯૮૯૨૧૯, ઇમેઇલ કરો warishkhokhar@gmail.com ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

10 November 2014

ઓનલાઇન ધોરણ ૧ થી ૮ સુધિના બાળગીતો સાંભણો

ગુજરાતી ભાષામાં કંઇ કેટલાયે નામી-અનામી સાહિત્યકારોએ બાળગીતો લખ્યાં છે. બાળગીત એટલે બાળકો માટે લખાયેલાં ગીતો. આ બાળગીતોની મધુરતા અને લયબધ્ધતા, સાંભળવા અને વાંચવા લાયક હોય છે. સાથે સાથે કેટલાયે બાળગીતો વાંચકને પોતાનું મહામુલુ બાળપણ યાદ કરાવી આપે છે, જે અવર્ણનિય આનંદ હોય છે.


  ધોરણ ૧ ના બાળગીતો


૧ એતો કેવી અજબજેવીવાતછે

૨ આ અમારો દેશ છે

૩ આવોપારેવા આવોને ચકલા

૪ આવો મેઘરાજા

૫ ઊંચું ઊંચું ઊંટ

૬ એક કબૂતર નાનું

૭ એક ઝરણું દોડ્યું જતુતું

૮ કાગડો કાળો ને

૯ ચાલો ચાલોને રમીએ હોડી હોડી

૧૦ ચાલો જોવા જઈએ મેળો

૧૧ ચોખ્ખું ઘરનું આંગણું

1 comment: